અમે સેન્ટ મેરીસના વિદ્યાલયનાં,
સપના સાકારનારા.
અમે જીતનો જલાવી સ્મૃતિ નવલી,
સાહસ સર્જજનારા.
ગણગણકુશળ અમે ઘરનારા,
અમે મધન મધન થઈ ફરનારા.
અનન્યભાવ અમે ભીડનારા,
અમે હેતથી તલિસ કરનારા.
અમે સેન્ટ મેરીસના વિદ્યાલયનાં,
સપના સાકારનારા.
સેન્ટ મેરીસના વિદ્યાલયના
જ્ઞાનદીપને ધરનારા,
અમે જ્ઞાનદીપ પ્રસરનારા.
સત્યમ્ શિવમ્ સુંદરમ્
અમે મંત્ર નિરંતર ભણનારા.
અમે સેન્ટ મેરીસના વિદ્યાલયનાં,
સપના સાકારનારા.